Cheapest Mobile Under 500 rs best for Basic Use
  • Home
  • Featured
  • 500 રૂપિયાથી ઓછી કિંમતનાં આ ફૉન સામાન્ય વપરાશ માટે છે બેસ્ટ

500 રૂપિયાથી ઓછી કિંમતનાં આ ફૉન સામાન્ય વપરાશ માટે છે બેસ્ટ

 | 4:00 pm IST

સ્માર્ટ ફૉન યુઝ કરવામાં જે લોકોને મુશ્કેલી પડે છે તે લોકો માટે ફીચર ફૉન બેસ્ટ ઑપ્શન છે. આ સિવાય જે લોકો ફક્ત બેઝિક જરૂરિયાતો માટે ફોન ખરીદી શકે છે તેમના માટે પણ ફીચર ફોન સારો ઑપ્શન છે.

I Kall K71

આ ફીચર ફૉનથી તમે કૉલ અને મેસેજ કરવા સિવાય FM રેડિયોથી પોતાનું મનોરંજન પણ કરી શકો છો. આમાં 1000 MAHની બેટરી, 32 MB RAM અને 64 MB ઇન્ટરનલ સ્ટોરેજ છે. આમાં નૉર્મલ સાઇઝનું સિંગલ સિમ લાગે છે. ફ્લિપકાર્ડ પર આની કિંમત 399 રૂપિયા છે.

Whitecherry 3310

આ મોબાઇલમાં તમારે 1.77 ઇંચ ડિસ્પ્લે, 0.8 મેગાપિક્સલ કેમેરા, 1200 MAH બેટરી, 32 MB RAM અને 32 MB ઇન્ટરનલ સ્ટોરેજની સુવિધા મળશે. ફ્લિપકાર્ડ પર આ મોબાઇલ 499 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Callbar K3310

આ ફૉનમાં 32 MB RAM, 32 MB ઇન્ટરનલ સ્ટોરેજ, 1000 MAH બેટરી અને 0.03 મેગાપિક્સલનો કેમેરો છે. આમાં હિન્દી અને અંગ્રેજી ભાષાની સુવિધા છે. ફ્લિપકાર્ટ પર આ મોબાઇલની કિંમત 488 રૂપિયા છે.

STYLE SPOT 3310

આ મોબાઇલની કિંમત 499 રૂપિયા છે. આમાં 128 MB RAM, 128 MB ઇન્ટરનલ સ્ટોરેજ, 1.3 મેગાપિક્સલ રિયર કેમેરા, 1000 MAH બેટરી અને ડ્યૂલ સિમ જેવી સુવિધાઓ મળશે.

Snexian 3310 Khalifa

આ મોબાઇલની સ્ક્રીન 1.8 ઈંચ જેટલી છે. આમા 1000 MAHની બેટરી, 0.3 મેગાપિક્સલ રિયર કેમેરા, 64 MB ઇન્ટરનલ સ્ટોરેજ, 32 MB RAM અને ડ્યૂલ સિમની સુવિધા છે. ફ્લિપકાર્ટ પર તેની કિંમત 499 રૂપિયા છે.

Mido 1616

આ ફૉન લૂકમાં ઘણો સારો છે. જેમાં 1.8 ડિસ્પ્લે, 0.3 મેગાપિક્સલ કેમેરા, 1000 MAH બેટરી, 10 MB RAM અને 10 MB ઇન્ટરનલ સ્ટોરેજની સુવિધા છે. તેના ઇન્ટરનલ સ્ટોરેજને 8 GB સુધી વધારી શકાય છે. તેની કિંમત 499 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન