સોફી ચૌધરીના આવા બોલ્ડ અને હોટ ફોટો તમે પહલા નહીં જોયા હોય pics - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોફી ચૌધરીના આવા બોલ્ડ અને હોટ ફોટો તમે પહલા નહીં જોયા હોય pics

સોફી ચૌધરીના આવા બોલ્ડ અને હોટ ફોટો તમે પહલા નહીં જોયા હોય pics

 | 3:44 pm IST

‘બિગ બોસ’ અને ‘ઝલક દિખ લા જા’ જેવા રિયાલિટી શોમાં કામ કરી ચુકેલી સોફી ચૌધરી પોતાના હોટ અંદાજમાં અનેકવાર ચર્ચમાં આવી ચુકી છે, તેની બોલ્ડ તસવીર અને સ્ટાઇલ સોશિયલ મીડીયામાં છવાઇ રહી છે. આ તસવીરમાં સોફી ચૌધરી પિંક બિકીનીમાં બોડીને બેન્ડ કરી રહી છે.

સોફીની શરૂઆતની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેને વર્ષ 2002 MTVના યજમાન તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી. તેમની કારકિર્દી શરૂ કર્યાના થોડા સમય બાદ, તેમનો એક વીડિયો આલ્બમ ખુબ જ હિટ થયો હતો. અહીંથી તેમના જીવનમાં નવો વળાંક આવબોલ્ડ તસવીર પોસ્ટ કરીને સોશિયલ મીડિયામા છવાઇ્યો.

સોફી એકટ્રેસ અને મોડેલ સાથે- સાથે એક સિંગર પણ છે. તેમણે બૉલીવુડની અનેક ફિલ્મોમાં એકટિંગની સાથે અનેક સોંગ માટે પ્લેબેક પણ કર્યું છે. પોતાના હોટ અંદાજ માટે ફેમસ એકટ્રેસ સોફીએ લંડનની ઇકોનોમિક્સ સ્કૂલમાં યુરોપીયન પોલિટિક્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે.

સોફી આ ફોટામાં ખૂબ જ બોલ્ડ દેખાય છે. સોફી ઘણા રિયાલિટી શો અને મૂવીઝમાં જોવા મળી હતી, આ ફોટાઓના કારણે તેને સારા વખાણ અને કમેન્ટસ પણ મળી રહી છે. સોફી બૉલીવુડની ફિલ્મ ‘પ્યાર કે’ માં પણ કામ કરી ચુકી છે.