જુઓ ‘ખતરો કે ખિલાડી 10’ની વીજેતા કરિશ્મા તન્નાનો સ્ટાઈલિશ લૂક, શેર કર્યા હોટ ફોટો
ટીવી અભિનેત્રી અને ખતરો કે ખિલાડી (Khataron Ke Khiladi) સીઝન 10ની વિજેતા કરિશ્મા તન્ના (Krishma Tanna)ટીવીની દૂનિયાનું જાણીતું નામ છે. તે ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. કેટલાક સમય પહેલા ખતરો કે ખિલાડી 10માં જીતીને તેણએ પોતાનું નામ વધુ એક મોટી ઉપલબ્ધી દાખલ કરી છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના ખુબસુંદર ફોટો શેર કર્યા છે. કરિશ્મા તન્ના (Karishma Tanna) એ અભિનેત્રીઓમાંથી એક છે જે યુવા વર્ગ ટે એક પ્રેરણારૂપ છે. કરિશ્માનું સોશિયલ મીડિયા (Social media) ઉપર મોટું ફેન ફોલોવિંગ છે. કરિશ્માએ હાલમાં જ એક બ્લૂ આઉટફિટમાં કેટલાક ફોટો શેર કર્યા છે. અભિનેત્રીઆ ફોટો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. તો આવો જોઈએ કેટલાક અલગ અદામાં ખુબસુંદર PHOTOS…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન