chhota mohammad rafi from kozhikode video viral on twitter
  • Home
  • Featured
  • VIDEO: મળો આ છોટા રફીને, રાગ છેડે ત્યાારે સાંભળીને પારખવું મુશ્કેલ થઈ જાય કે આ રફી નથી!

VIDEO: મળો આ છોટા રફીને, રાગ છેડે ત્યાારે સાંભળીને પારખવું મુશ્કેલ થઈ જાય કે આ રફી નથી!

 | 5:15 pm IST

Judish Raj નામના ટ્વિટર યુઝરે આ વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું, છોકરાનું નામ સૌરવ કિશન છે, તે કોઝિકોડનો રહેનાર છે. સ્થાનિક વિસ્તારના લોકો તેમને છોટા રફીના નામથી પણ ઓળખે છે. ‘લોકોએ આ વીડિયો ખૂબ પસંદ કર્યો. તેનો અવાજ પણ સૌ જનતાને ગમી રહ્યો છે. તેમનો અવાજ રફી સાહેબ સાથે એટલો બધો મેચ થાય છે કે લોકો કાયલ થઈ ગયા. એ કહેવું મુશ્કેલ છે કે ખરેખર રફી સાહેબ આવી નથી ગયા ને. આ વીડિયોમાં તે ‘ચૌદહવીં કા ચાંદ’ ગીત ગાય રહ્યો છે. તો તમે પણ જુઓ આ સરસ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન