child crying and-making Different sounds getting vaccine video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રસી આપનાર ડૉક્ટર પણ હસવાનું રોકી શક્યા નહીં, આ છોકરાએ તો ‘રસી’ લેતા કર્યો એવો હંગામો કે તમે પણ હસશો

રસી આપનાર ડૉક્ટર પણ હસવાનું રોકી શક્યા નહીં, આ છોકરાએ તો ‘રસી’ લેતા કર્યો એવો હંગામો કે તમે પણ હસશો

 | 11:08 am IST
  • Share

ઘણા લોકો રસી એટલે કે ઈન્જેક્શન લેવાથી ડરે છે. ભલે રસી લેવામાં વધારે દુખતુ નથી, પરંતુ તેમ છતાં ઘણા લોકો રસીકરણના નામથી ડરી જાય છે. મોટાભાગના બાળકો રસીકરણના નામે ભાગી જાય છે. પરંતુ, તમે આ ડરથી છટકી શકતા નથી અને દરેક વ્યક્તિને કોઈ ને કોઈ સમયે રસીકરણ કરાવવું પડે છે. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળક રસી લેતી વખતે હંગામો કરી રહ્યો છે. તમે ઘણા લોકોને જોયા હશે જેઓ રસી લેતા ડરતા હોય છે, પરંતુ તમે આ છોકરાની જેમ હંગામો કરતા પહેલા કોઈને જોયા નહીં હોય. આ વીડિયો એટલો વાયરલ થઇ રહ્યો છે કે જે જોઇને તમે પેટ પકડીને હસવા લાગશો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો