child-doing-his-homework-on-the-way-to-school-video viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું તમારે પણ આવું થયું છે? ચાલુ સ્કૂટીમાં જ છોકરાએ કર્યું હોમવર્ક, Video થયો વાયરલ

શું તમારે પણ આવું થયું છે? ચાલુ સ્કૂટીમાં જ છોકરાએ કર્યું હોમવર્ક, Video થયો વાયરલ

 | 5:32 pm IST
  • Share

રોજ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા રહે છે. જ્યારે આજે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો જે જોઇને તમને પણ તમારા સ્કૂલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક મહિલા બે બાળકો સાથે સ્કૂટી પર જઇ રહી છે. જેની પાછળની સીટ પર બેસેલો બાળક સ્કૂલ પહોંચતા પહેલા હોમવર્ક પૂરુ કરી રહ્યો છે. જરા વિચારો ટીચરનો કેવો ખ્વોફ હશે! જેમનું હોમવર્ક છોકરો સ્કૂટી પર પણ કરવા તૈયાર છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો….

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો