child salutes an Army and tells him aap bahut accha kaam karte ho
  • Home
  • Videos
  • Featured Videos
  • કરોડો લોકો માત્ર 4 સેકન્ડમાં જ આ ટેણિયાનાં દિવાના થઈ ગયાં, VIDEO થયો વાયરલ

કરોડો લોકો માત્ર 4 સેકન્ડમાં જ આ ટેણિયાનાં દિવાના થઈ ગયાં, VIDEO થયો વાયરલ

 | 2:17 pm IST

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો નાનકડાં બાળક પર ખુશ થઈ જાય છે. પૂરથી પીડિત ગૌનબાગમાં બચાવ કામગીરી દરમિયાન એક બાળક આર્મીના જવાનને સલામ કરે છે અને તેને કહે છે કે, તમે ખુબ સારુ કામ કરી રહ્યાં છો. જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન