child was not to go to school so 4-children hanged him like
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટીંગાટોળી કરીને છોકરાને લઇ ગયા સ્કૂલે, વીડિયો જોઇને સ્કૂલના દિવસો યાદ આવશે

ટીંગાટોળી કરીને છોકરાને લઇ ગયા સ્કૂલે, વીડિયો જોઇને સ્કૂલના દિવસો યાદ આવશે

 | 5:57 pm IST
  • Share

જો બાળપણની વાત કરવાની આવે તો દરેક લોકો પહેલા સ્કૂલ લાઇફ યાદ કરે છે. સ્કૂલની કેટલીક એવી યાદો છે જે લાઇફમાં ક્યારેય ભૂલ શકીએ નહીં. જ્યારે હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઇને તમને પણ સ્કૂલની યાદ તાજા થઇ જશે. વીડિયોમાં એક છોકરો છે જેને સ્કૂલ જવું ગમતું નથી અને તેને ટીંગાટોળી કરીને જબરદસ્તી સ્કૂલે મૂકવા જાય છે. તો આવો જોઇએ મજેદાર વીડિયો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો