આ ટેણિંયાએ લોકોને હસાવી-હસાવીને બોખા કરી દીધા, ભાત જમતી વેળાએ ધડામ કરતો પડ્યો – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ ટેણિંયાએ લોકોને હસાવી-હસાવીને બોખા કરી દીધા, ભાત જમતી વેળાએ ધડામ કરતો પડ્યો

આ ટેણિંયાએ લોકોને હસાવી-હસાવીને બોખા કરી દીધા, ભાત જમતી વેળાએ ધડામ કરતો પડ્યો

 | 3:17 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર હાલમાં એક મજેદાર વીડિયો(Funny Videos) શેર કરવામાં આવ્યો છે અને જે એકદમ ફન્ની છે. આ વીડિયો જોઈને તમને પણ હસવું આવશે અને વીડિયો શેર કરવા મજબૂર બની જશો. આ વીડિયોમાં એક બાળક ખાવાનુ ખાતા સાથે સાથે ઝોલા ખાઈ રહ્યો છે અને થોડી જ સેકન્ડમાં તે ભફાંગ થઈ જાય છે. તેને એટલી ઉંઘ આવી રહી છે કે તે જમતાં જમતાં જ સુઈ જવાના મૂડમાં છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો શેર કરીને મજા લઈ રહ્યા છે. આ વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં કેપ્શન આપવામાં આવ્યું કે શું બાળપણ હતું કે જ્યારે જમતાં જમતાં ઉંઘ આવી જતી. તો જુઓ અહીં આ મજેદાર વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન