children smiles from Hospital beds in thailand, Video viral
  • Home
  • Videos
  • Sandesh News
  • થાઈલેન્ડની થમલિંગ ગુફામાંથી બચાવ પછી બાળકોએ હોસ્પિટલમાંથી કર્યું Hi! વીડિયો વાયરલ

થાઈલેન્ડની થમલિંગ ગુફામાંથી બચાવ પછી બાળકોએ હોસ્પિટલમાંથી કર્યું Hi! વીડિયો વાયરલ

 | 9:05 pm IST

થાઈલેન્ડની ગુફામાંથી બચાવી લેવાયા 12 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને તેમના માતાપિતાથી પણ દૂર રાખવામાં આવ્યા હતા. તેની પાછળ તેમને ઝડપથી રિકવરી મળે અને કોઈનું ઈન્ફેકશન ન લાગે તે હેતું હતું. હવે બાળકો હોસ્પિટલમાં મોજ ફરમાવી રહ્યાં છે. તેમની હાલતમાં ભારે સુધાર જોવા મળ્યો છે. તેમણે હોસ્પિટલના બિછાનેથી સૌનું અભવાદન કર્યું હતું. તેમનો પહેલવહેલો વીડિયો …જુઓ અહિં…