NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • મમ્મીની ગેરહાજરીમાં બાળકોએ ઘર માથે લીધું, કર્યું એવું કે તમને વિશ્વાસ નહિ થાય

મમ્મીની ગેરહાજરીમાં બાળકોએ ઘર માથે લીધું, કર્યું એવું કે તમને વિશ્વાસ નહિ થાય

 | 2:40 pm IST

મમ્મી-પપ્પા ઘરમાં હાજર ન હોય તો બાળકોને પોતાની મરજીનું કરવામાં મજા પડી જાય છે. પણ આ એકલતાનો લાભ લઈ તેઓ એવી મસ્તી કરતા હોય છે કે તમે વિચારી પણ નહિ શકો. આવા સમયે બાળકોને ઘરમાં રોકટોક કરનારું કોઈ નથી એટલે તેઓ બિન્દાસ્ત મસ્તી કરી લે છે. પણ નાસમજ બુદ્ધિ શું કરી રહ્યા છે તેની તેમને જ ખબર હોતી નથી. આ વીડિયો તેનો પુરાવો આપે છે.