ચીનમાં યોજાઈ મરચાં ખાવાની અજબ સ્પર્ધા - Sandesh
  • Home
  • Photo Gallery
  • ચીનમાં યોજાઈ મરચાં ખાવાની અજબ સ્પર્ધા

ચીનમાં યોજાઈ મરચાં ખાવાની અજબ સ્પર્ધા

 | 1:04 pm IST

ચીનમાં અનેક અજબ ખેલ થતા રહેતા હોય છે. હાલમાં ચીનના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા યુનાના પ્રાંતમાં મરચાં ખાવાની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં Suo નામની એક વ્યક્તિ સ્પર્ધા જીતવા માટે 47 મરચાં ખાઈ ગયો હતો. આ મરચાં ખાતા પછી તેનો જે હાલ થયો એ તો તેને જ ખબર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન