Chimpanzee kissed Shilpa Shetty Video Viral
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • મસ્તીખોર ચિમ્પાન્ઝીએ શિલ્પા શેટ્ટીને કરી દીધી કિસ, વિડીયો વાયરલ

મસ્તીખોર ચિમ્પાન્ઝીએ શિલ્પા શેટ્ટીને કરી દીધી કિસ, વિડીયો વાયરલ

 | 2:14 pm IST

બોલીવુડની ‘યોગ ક્વીન’નાં નામે જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. શિલ્પા શેટ્ટી અવનાર-નવાર પોતાના વિડીયોને લઇને ચર્ચામાં રહે છે. તે પોતાની ફિટનેસને લઇને અને બાબા રામદેવ સાથે સ્ટેજ પર યોગ કરવાને લઇને ચર્ચામાં હતી. આ વખતે તે ચિમ્પાન્ઝી સાથે મસ્તી-મજાકનાં મૂડમાં જોવા મળી રહી છે. પોતાની મસ્તીને કારણે જાણીતો ચિમ્પાન્ઝી પણ શિલ્પા સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.

પહેલા તો ચિમ્પાન્ઝીએ શિલ્પાને ગળે લગાવી અને પછી કિસ પણ કરી હતી. એટલું જ નહી શિલ્પા શેટ્ટી સાથે ચિમ્પાન્ઝીએ કેમેરા સામે જીભ પણ બતાવી હતી.