china hefei wildlife park chimpanzee kicks zoo keeper viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • ચિંપાઝીએ મચાવ્યો ખેલ, એક કર્મચારી વચ્ચે આવ્યો તો લાત ભેગો ઉડાડી દીધો, જુઓ VIDEO

ચિંપાઝીએ મચાવ્યો ખેલ, એક કર્મચારી વચ્ચે આવ્યો તો લાત ભેગો ઉડાડી દીધો, જુઓ VIDEO

 | 2:17 pm IST

ચીનનાં હેકી વાઈલ્ડલાઈફ પાર્કમાં એક એવી ઘટનાં ઘટી કે જેને જોઈ તમે હસી હસીને લોથપોથ થઈ જશો. શુક્રવારે સવારે એક ચિંપાઝીએ ચિડિયાઘરથી ભાગવાની કોશિસ કરી અને ખેલ સર્જાયો હતો. લોકોને તો હેરાન કર્યા જ પણ કર્મચારીને પણ એક લાત મારી દીધી અને નીચે પાડી દીધો.

12 વર્ષનાં આ ચિંપાઝીનું નામ યાંગ યાંગ બતાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ ચિંપાઝી જેલમાંથી ભાગ્યો હતો અને એનાં માટે એણે એક વાંસના વૃક્ષનો સહારો લીધો હતો. તો જુઓ આ રોમાંચક વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન