પેટ્રોલ પંપ પર રહેલી ગાડીમાં અચાનક લાગી આગ, કર્મચારીનો આવો આઈડિયા જોઈ રહી જશો દંગ - Sandesh
  • Home
  • Featured
  • પેટ્રોલ પંપ પર રહેલી ગાડીમાં અચાનક લાગી આગ, કર્મચારીનો આવો આઈડિયા જોઈ રહી જશો દંગ

પેટ્રોલ પંપ પર રહેલી ગાડીમાં અચાનક લાગી આગ, કર્મચારીનો આવો આઈડિયા જોઈ રહી જશો દંગ

 | 7:37 pm IST

ચીનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને દરેક લોકો ધાકમાં આવી જશે. ચીનમાં પેટ્રોલ પંપ પર અચાનક એક ગાડીમાંથી આગ નીકળવા લાગે છે. ગાડી પેટ્રોલ મશીનથી થાડા અંતરમાં હતી. જેવી ગાડીમાંથી આગ નીકળવા લાગી તો કર્મચારી તરત જ ફાયર એક્સટેંગ્વિશર લઈને આવી અને આગને બુજાવવાનો પ્રયાસ કરવા લાગી.

ચીનના જીયાન્ગ્શીના પેટ્રોલ પંપમાં આ ઘટના થઇ છે. વિડીયોમાં જોવા મળે છે કે ત્રણ પૈડા વળી ગાડી પેટ્રોલ નાખવા માટે લાઈમાં ઉભી છે. જેવી તે પેટ્રોલ નાખ્યા પછી ગાડી ચાલુ કરે છે તો તેમાંથી આગ નીકળવા લાગે છે. આગ લાગવાથી ડ્રાઈવર ગાડી છોડીને દૂર ભાગી જાય છે. બીજા લોકો પણ દૂર જતા રહે છે.