china yangtze river mysterious 65 foot monster spotted viral video
  • Home
  • Featured
  • ચીનની નદીમાં જોવા મળ્યો 65 ફૂટનો રાક્ષસ! 60 લાખ ચીનીઓની રાડ ફાટી ગઈ, શોકિંગ વીડિયો!

ચીનની નદીમાં જોવા મળ્યો 65 ફૂટનો રાક્ષસ! 60 લાખ ચીનીઓની રાડ ફાટી ગઈ, શોકિંગ વીડિયો!

 | 1:41 pm IST

ચીનની યાંગ્તજી નદીમાં એક રહસ્યમય કાળા રંગનુ એક ખતરનાક પ્રાણી જોવા મળ્યું હતું કે જે જોઈને સૌ કોઈ ચોંકી ગયું. ચીની સોશિયલ મીડિયામાં બધા લોકો આ વીડિયોને ખુબ શેર કરી રહ્યા છે. આ વીડિયોના કારણે ઘણી બબાલ મચી ગઈ હતી. પીયર વીડિયોએ આ વીડિયોને પોસ્ટ કર્યો હતો. કે જેનાં હાલમાં 6 મિલિયન વ્યૂઝ થઈ ગયા.

સોશિયલ મીડિયામાં આ પ્રાણીને પાણીનો સાક્ષસ કહેવામાં આવે છે. હુબઈ પ્રાંતના થ્રી જોર્જ ડેમની લહેરોમાં આ પ્રાણી જોવા મળ્યું હતું. કોઈએ એવું અનુમાન લગાવ્યું કે પ્રદુષણ વધવાને લીધે એનો જન્મ થયો છે. તો કોઈએ એને પૌરાણીક રાક્ષસ જણાવ્યો છે.

The Guardianએ વૈજ્ઞાનિકોના હવાલે લખતા કહ્યું કે આ બધી થિયરી બકવાસ છે. તેમજ આગળ કહ્યું કે આ પાણીમાં જોવા મળતો વિશાળ સાપ છે. પરંતુ જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યું તો સૌ કોઈ જોતું રહી ગયું. બહાર કાઢ્યું તો હતું 65 ફૂટનું એર બેગ. આમ લોકો જેને પાણીનો રાક્ષસ સમજી રહ્યા હતા તે એક એરબેગ નીકળ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન