VIDEO: દેખતે રહ જાઓગે, ચીનનો સમુદ્રમાં વિશ્વનો સૌથી લાંબો પુલ - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: દેખતે રહ જાઓગે, ચીનનો સમુદ્રમાં વિશ્વનો સૌથી લાંબો પુલ

VIDEO: દેખતે રહ જાઓગે, ચીનનો સમુદ્રમાં વિશ્વનો સૌથી લાંબો પુલ

 | 9:48 am IST


ચીને સમુદ્રમાં વિશ્વનો સૌથી લાંબો પુલ બનાવ્યો છે. આ પુલ હોંગકોંગ અને ચીનના ઝુહાઈ શહેર અને મકાઉ સાથે જોડે છે. પુલ 55 કિમી લાંબો છે અને તેની નિર્માણ કામગીરી શુક્રવારે પૂરી થઈ હતી. સાત વર્ષમાં આ પુલ તૈયાર થયો હતો.
વર્ષાન્ત સુધીમાં આ પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે. પુલનો આરંભ સાથે હોંગકોંગં અને ઝુલાઈ વચ્ચેનું ત્રણ કલાકનું અંતર માત્ર અડધા કલાકમાં પણ પૂર્ણ થઈ જશે. આ પુલ સાથે જોડાયેલા કૃત્રિમ ટાપુ પર ઈલેક્ર્ટિક વાહનોને રિચાર્જ કરવાના ચાર્જિંગ સ્ટેશનો પણ બનાવવામાં આવ્યા છે. આ માટે 1.30 કરોડ ડોલર (રૂ. 84 કરોડ)ના ખર્ચે 550 માર્ચિંગ સ્ટેશન તૈયાર કરાયા છે. વર્ષાન્ત સુધીમાં ચાર્જિંગ સ્ટેશનો પણ કાર્યરત થઈ જશે.

;