NIFTY 10,208.70 -16.25  |  SENSEX 33,001.10 +-32.46  |  USD 65.4675 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સીરિયલમાં સંસ્કારી વહુ બનેલી આ એક્ટ્રેસના હોટ અંદાજના જુઓ Photos

સીરિયલમાં સંસ્કારી વહુ બનેલી આ એક્ટ્રેસના હોટ અંદાજના જુઓ Photos

 | 11:03 am IST

નાના પડદા પર વહુ બનીને ટેલિવુડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી રુબીના દિલૈક હાલ સોશિયલ મીડિયા પર છવાઈ છે. રુબીનાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે અત્યંત બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે.

રુબીના હાલ કલર્સ ચેનલની સીરિયલ શક્તિ- અસ્તિત્વ કા અહેસાસમાં નજર આવી રહી છે, જેમાં તે એક કિન્નરના રોલમાં છે. ટીવી પર સંસ્કારી વહુના રોલમાં દેખાઈ રહેલી રુબીનાનો આ હોટ અંદાજ લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે. થોડા સમય પહેલા જ તે પોતાના બોયફ્રેન્ડ અભિનવ શુક્લા અને મિત્રો સાથે થાઈલેન્ડની ટ્રીપ પર હતી, જેની તસવીરો તેણે શેર કરી છે.