Chris Gayle dances to the tune of 'Laila Mein Laila'
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘લૈલા મેં લૈલા’ સોન્ગ ઉપર ક્રિસ ગેઈલે કર્યો ધમાકેદાર ડાન્સ, તમે પણ કરવા લાગશો, ડાન્સ જુઓ VIDEO

‘લૈલા મેં લૈલા’ સોન્ગ ઉપર ક્રિસ ગેઈલે કર્યો ધમાકેદાર ડાન્સ, તમે પણ કરવા લાગશો, ડાન્સ જુઓ VIDEO

 | 9:34 am IST

આજકાલ સોશિયલ મીડિયા યુગ ચાલી રહ્યો છે. ત્યારે દિવસે દિવસે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે વેસ્ટઈઁડિઝના ક્રિકેટરનો હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ક્રિકેટર ક્રિસ ગેઈલ બોલિવૂડના સોન્ગ લૈલા મેં લૈલા સોન્ગ ઉપર ધમાકેદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જો કે ગેઈલ તો ડાન્સ માટે ફેવરીટ છે. વારંવાર પાર્ટીમાં, ક્રિકેટ મેચમાં તે ડાન્સ કરતો નજરે પડે છે. ક્રિસ ગેઈલના આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તો આવો જોઈએ ગેઈલનો આ ધમાકેદાર ડાન્સ..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન