Acrobatic Gayle Takes a Stunning Catch in Global T20 League Final
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • Video: ક્રિસ ગેઈલે પકડ્યો રહસ્યમયી કેચ, બેટ્સમેનની સાથે બોલર પણ રહી ગયો દંગ…

Video: ક્રિસ ગેઈલે પકડ્યો રહસ્યમયી કેચ, બેટ્સમેનની સાથે બોલર પણ રહી ગયો દંગ…

 | 6:07 pm IST

ક્રિસ ગેઈલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોએ દરેક લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. Global T20 Canada 2018ની ફાઈનલમાં ક્રિસ ગેઈલે શાનદાર કેચ પકડ્યો છે. જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઇ રહી છે.

વેનકુવર નાઈટ્સ અને વેસ્ટ ઇન્ડીઝ Bની વચ્ચે રમાનારી ફાઈનલ મેચમાં ગેઇલે આ કરતબ કર્યું છે. તે મેચમાં ક્રિસ ગેઈલે એક હાથથી કેવમ હોજનો કેચ પકડ્યો છે. તે સમયે ફવાદ અહમદ બોલિંગ કરી રહ્યો હતો.

વિડીયોમાં જોવા મળે છે કે ફવાદ બોલિંગ કરી રહ્યો છે અને ક્રિસ ગેઈલ સ્લિપ પર ઉભો છે. કેવમનો આ બોલ હોજની પાસે આવ્યો અને બોલની ટોપ લઈને સ્લિપ તરફ જતો રહ્યો હતો. એક વાર તો લાગ્યું કે ગેઈલે બોલને પકડી લીધો. પરંતુ બોલ છૂટી ગઈ અને ગેઈલ પડી ગયો.

જે પછી ગેઇલે બીજો હાથ લગાવ્યો અને બોલને પકડી લીધો. ગેઈલની બીજી કોશિશ સફળ રહી અને હોજ આઉટ થઇ ગયો. તેમનો કેચ જોઇને બેટ્સમેનની સાથે-સાથે બોલર પણ હેરાન રહી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.