આ રીતે બનાવો ક્લાસિક ચાઇ, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,526.20 +0.00  |  SENSEX 34,331.68 +0.00  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આ રીતે બનાવો ક્લાસિક ચાઇ, જુઓ વીડિયો

આ રીતે બનાવો ક્લાસિક ચાઇ, જુઓ વીડિયો

 | 6:07 pm IST

લોકો પોતાની દિવસની શરૂઆત ચા પીને કરતા હોય છે. ચા પીવાથી ઉંઘ પણ જતી રહેતી હોય છે. ચા લોકોના જીવન સાથે જોડાયેલી હોય છે.  ત્યારે આ એક એવી ચાઇ છે જેને તમે ઘરે આસાનીથી બનાવી શકશો.