claudia romani is the most hot football referee in the world
  • Home
  • Photo Gallery
  • આ છે વિશ્વની સૌથી હોટ અને બોલ્ડ ફૂટબોલ રેફરી, PHOTOS જોઈ કહેશો ભલે ગોલ થઈ જતો

આ છે વિશ્વની સૌથી હોટ અને બોલ્ડ ફૂટબોલ રેફરી, PHOTOS જોઈ કહેશો ભલે ગોલ થઈ જતો

 | 3:47 pm IST

ઇટાલિયન-અમેરિકન મોડલ ક્લાઉડિયા રોમાની જાણીતી ફુટબૉલ રેફરી છે. ક્લાઉડિયા રોમાનીનો જન્મ 14 એપ્રિલ, 1982ના રોજ ઇટાલીના લ’ક્વિલામાં થયો હતો. તે ડેનમાર્ક રહેવા ગઈ અને ઇંગ્લેંડમાં અભ્યાસ કરવા પણ ગઈ. તેણે પ્રોફેશનલ ફુટબોલ લીગ Serie A અને Serie Bને ક્વૉલીફાઇડ કરી છે.

રોમાની ફુટબૉલ રેફરી હોવાની સાથે સાથે મૉડેલ પણ છે. ઇન્ટરનેશનલ મેગેઝિનના કવર પેજ પર પણ તેણે ફોટોશુટ કરાવેલું છે. ઈન્સટાગ્રા પર તેના મિલિયન ફોલોવર છે. ક્લાઉડિયા રોમાનીને વર્ષ 2016માં દુનિયાની સૌથી સેક્સી મહિલાઓની લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવી હતી. રોમાની તેની બોલ્ડ અને હોટ તસવીરોનાં કારણે ચર્ચાનું કેન્દ્ર બની રહે છે.

ક્લાઉડિયા રોમાની જબરદસ્ત ફોટોશૂટ કરાવતી રહે છે. રોમાનીની પોપ્યુલારિટી દુનિયાભરમાં ફેલાયેલી છે. તેનાં ફોટો આવતા વેંત જ સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળે છે. લોકો તેના દરેક અંદાજને પસંદ કરી રહ્યા છે. તો જુઓ તેનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન