NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • પાલનપુરમાં CM ઉભા હતા એ સીડી તૂટી પડતા ભાજપના દિગ્ગજ નેતાઓ પડી ગયા. જુઓ Live Video

પાલનપુરમાં CM ઉભા હતા એ સીડી તૂટી પડતા ભાજપના દિગ્ગજ નેતાઓ પડી ગયા. જુઓ Live Video

 | 10:22 pm IST

પાલનપુરમાં ભાજપની ગૌરવા યાત્રા દરમિયાન સીએમ રૂપાણી પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે જ સિડી તૂટી પડતાં સિડી પર ઊભેલા કેન્દ્રીયમંત્રી હરિભાઈ ચૌધરી સહિતના ભાજપના નેતાઓ નીચે પડી ગયા હતા. વીડિયોમાં જુઓ સિડી તૂટી પડતાં સીએમની પાછળ ઉભેલા નેતાઓ સીડી પરથી પડી ગયા હતાં.