બજેટ બાદ CM વિજય રૂપાણીની પ્રતિક્રિયા, જુઓ Video - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • બજેટ બાદ CM વિજય રૂપાણીની પ્રતિક્રિયા, જુઓ Video

બજેટ બાદ CM વિજય રૂપાણીની પ્રતિક્રિયા, જુઓ Video

 | 5:58 pm IST

ગુજરાત વિધાનસભામાં આજે બજેટ રજૂ થયું છે. નાણા મંત્રીએ આજે બપોરે 1 વાગ્યે ગુજરાતની પ્રજા માટે બજેટ રજૂ કર્યું. આ બજેટ ખેડૂત અને રાજ્ય માટે પાણીલક્ષી કહેવાયું છે. કારણ કે, બજેટમાં ખેડૂત અને પાણી માટે ઘણી બધી જાહેરાતો કરાઈ છે. ત્યારે આ બજેટ ખરેખર પ્રજાલક્ષી બની શકશે કે નહિ તે જોવુ રહ્યું. બજેટ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું. તો જોઈ લો, બજેટ અંગે તેમણે શું કહ્યુ…