Video : યોગીને જોઈને દોડી આવી ગૌશાળાની વાછડીઓ - Sandesh
NIFTY 10,556.20 +30.00  |  SENSEX 34,382.76 +51.08  |  USD 65.8025 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : યોગીને જોઈને દોડી આવી ગૌશાળાની વાછડીઓ

Video : યોગીને જોઈને દોડી આવી ગૌશાળાની વાછડીઓ

 | 9:25 am IST

યુપીના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની દરેક વાત ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમનો પાળેલા કૂતરા સાથેનો વીડિયો વાઈરલ થયો છે, ત્યારે તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. તેમનો પ્રાણીપ્રેમ તો જગજાહેર છે. તેમને જોઈને તેમના ગૌશાળાની વાછડીઓ દોડતી આવી ગઈ હતી.