cobra attack on snake expert video viral from Karnataka
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અરે બાપ રે: કોબ્રા સાપ પકડનાર પર સાપે કર્યો વળતો પ્રહાર, વીડિયો જોનારા ધ્રુજી ઉઠ્યાં!

અરે બાપ રે: કોબ્રા સાપ પકડનાર પર સાપે કર્યો વળતો પ્રહાર, વીડિયો જોનારા ધ્રુજી ઉઠ્યાં!

 | 11:56 am IST
  • Share

કર્ણાટક(Karnataka)નો એક વીડિયો સામે આવ્યો છે. એક શખ્સ નદીમાં ઉતરીને કોબ્રા(cobra) પકડી રહ્યો હતો. ત્યારે જ કોબ્રાએ પલટવાર કરી તેની પર હુમલો(cobra attack) કર્યો. આ હુમલો એટલો ઝડપી હતો કે કંઈ ખબર જ ના પડી. ઉલ્લેખનીય છે કે કોબ્રા(cobra) એ સૌથી ઝેરી સાપ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ ઘટના કર્ણાટકના શિવમોગાની છે. સાપના એક્સપર્ટો કોબ્રાને પકડવાની કોશિશ કરવા માટે નદીમાં ઉતર્યા હતા. અચાનક કોબ્રાએ તેના પર હુમલો કર્યો. વીડિયોમાં જોઇ શકાય છે કે પાછળ ઉભેલી બીજી વ્યક્તિ તેનું મોં પકડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એક્સપર્ટ ત જમીન પર પડી ગયો હતો. ત્યારે હવે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો શેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન