fat-to-fit-bharti-singh-was-again-worried-about-obesity
  • Home
  • Featured
  • પહેલા સડસડાટ ઘટાડ્યું 15 કિલો વજન, હવે ચિંતામાં આવી ભારતી

પહેલા સડસડાટ ઘટાડ્યું 15 કિલો વજન, હવે ચિંતામાં આવી ભારતી

 | 3:42 pm IST
  • Share

કોમેડિયન ભારતી સિંહ આજકાલ તેની વજન ઘટાડવાની જર્ની માટે હેડલાઈન્સમાં છે. ભારતી સિંહે છેલ્લા કેટલાક સમયથી પોતાનું વજન ઘટાડવા માટે ઘણી મહેનત કરી છે. તેની અસર હવે જોવા મળી રહી છે. તેનું લુક આશ્ચર્યજનક છે. ભારતી સિંહે તાજેતરમાં 15 કિલો વજન ઘટાડ્યું છે. થોડા દિવસો પહેલા તેણે ઈન્સ્ટા એકાઉન્ટ પર પતિ હર્ષ સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી. પરંતુ હજુ તે તેના વજનને લઈને ચિંતિત છે.આ જ કારણ છે કે તેણે હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી અને ચાહકોને પૂછ્યું કે શું તે ફરીથી જાડી થઈ ગઈ છે. શેર કરેલી તસવીરોમાં ભારતી બ્લૂ કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તે સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો