Comedian Rajpal Yadav bathing under tubewell farm video viral
  • Home
  • Featured
  • અરે… આ શું કોમેડિયન રાજપાલ યાદવ ખુલ્લામાં કરી રહ્યો છે સ્નાન, વીડિયો થયો વાયરલ

અરે… આ શું કોમેડિયન રાજપાલ યાદવ ખુલ્લામાં કરી રહ્યો છે સ્નાન, વીડિયો થયો વાયરલ

 | 2:06 pm IST

બોલિવૂડના પ્રખ્યાત રાજપાલ યાદવ ફિલ્મોમાં તેમની જબરદસ્ત કોમેડી માટે ઓળખવામાં આવે છે. લોકો તેમની કોમેડીને એટલી પંસદ કરે છે કે તેમના કોમેડી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. રાજપાલ યાદવ હાલ તેમના ગામડે છે. જ્યાંથી તે વીડિયો બનાવીને પોસ્ટ કરતા રહે છે. કોમેડિયન રાજપાલ યાદલે ફરીથી ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમા તે ટ્યૂબવેલની નીચે નાહી રહ્યા છે.

આ વીડિયોમાં તે કહે છે કે ઠંડે ઠંડે પાણી સે નાહના ચાહિએ ગાના આયે યા ના આયે ગાના ચાહિએ, જ્યારે ખેતરોમાં પાણી આવી રહ્યુ હોય તો નાહવાની મજા જ કંઇક અલગ હોય છે. સુરક્ષિત રહો સ્વસ્થ રહો. તો આવો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન