Comedy video of a man playing with ice goes viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોઈકના ધબકારા વધારી દે એવી મજાક કરનાર શખ્સનો વીડિયો વાયરલ, લોકોએ જોઈને લીધી મજા!

કોઈકના ધબકારા વધારી દે એવી મજાક કરનાર શખ્સનો વીડિયો વાયરલ, લોકોએ જોઈને લીધી મજા!

 | 10:50 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતા રહે છે. કોઈ ઈમોશનલ હોય તો કોઈ કોમેડી. ત્યારે હાલમાં એક કોમેડી વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને એ જોઈને લોકો ભારે મજા લઈ રહ્યા છે. આ વીડિયોમાં એક શખ્સ ખતરનાક રીતે ડરી જાય છે. જો કે આ વીડિયો એડિટ કરેલો છે પણ લોકોને મનોરંજન આપી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ બરફથી રમી રહ્યો છે. તેની પાછળ રહેલી કોઈ વસ્તુ પર તે બરફનો ઘા કરી રહ્યો છે. પરંતુ બીજી વખત તે કેમેરાની સ્કીન પર બરફનો ઘા કરે છે અને કાંડ થઈ જાય છે. તો તમે પણ જુઓ આ સરસ કોમેડી વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન