જીએસટીની ગર્લ ફ્રેન્ડ અને મચ્છર પર અસર જાણો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • જીએસટીની ગર્લ ફ્રેન્ડ અને મચ્છર પર અસર જાણો

જીએસટીની ગર્લ ફ્રેન્ડ અને મચ્છર પર અસર જાણો

 | 11:29 am IST


ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અંગે દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. રાતના 12ના ટકોરે જીએસટીના અમલ સાથે બજાર ખુલતાં જ ભારે રમુજ પણ સાંભળવા મળતી હતો. સોશિયલ મીડિયા પર પણ જીએસટીનો વાયરો છવાયો હતો અને આ અંગે ભારે હાસ્યાસ્પદ કમેન્ટ જોવા મળી હતી.