how computer data sharing to memory do you know
  • Home
  • Kids Corner
  • કમ્પ્યુટરમાં ડેટાનો સંગ્રહ કઈ રીતે થાય?

કમ્પ્યુટરમાં ડેટાનો સંગ્રહ કઈ રીતે થાય?

 | 10:08 am IST

કમ્પ્યુટરમાં ડેટા અને જરૂરી માહિતી સંગ્રહીત રહે છે. તેમાં રેમ (રેપિડ એક્શન મેમરી), રોમ (રીડ ઓન્લી મેમરી), હાર્ડ ડિસ્ક જેવી બાબતો મહત્ત્વનો ભાગ ભજવે છે. મેમરી માત્ર કમ્પ્યુટર પૂરતી જ સીમિત નથી, તે સ્માર્ટફોનમાં પણ જરૂરી હોય છે. કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ બાયનરી નંબર્સ રૂપે થાય છે. ૦ અને ૧ બાયનરી નંબર્સ છે. આ બાયનરી નંબર્સને બિટ તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટર મેમરીની ક્ષમતા અલગ અલગ હોય છે. આ ક્ષમતા ૮૦ GB, ૧૬૦ GB, ૨૬૦ GB, ૫૦૦ GB, ૧૦૦૦ ય્મ્માં હોય છે (GB એટલે ગિગા  બાઈટ્સ). કમ્પુટરમાં રહેલા સ્ટોરેજ ડિવાઈઝમાં ડેટાનો ભંડાર ડિવાઈસમાં રહેલા સેલમાં હોય છે. પ્રત્યેક મેમરી સેલનું એક અલગ લોકેશન હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન