સંભોગ વખતે મહિલાઓની યોનિમાં થનારા ઇન્ફેક્શનનું મુખ્ય કારણ કોન્ડોમ

સેફ સેક્સ માટે કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તમને કદાચ જાણીને હેરાની થશે કે સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાથી અનેક સાઇડ ઇફેક્ટ્સ થઇ શકે છે. જે તમને મુશ્કેલીમાં મુકી શકે છે.
– અઠવાડિયામાં એક-બે કે વધારે વખત કોન્ડોમનો ઉપયોગ મહિલાઓની યોનિને ડ્રાય બનાવી શકે છે. કોન્ડોનો વધારે ઉપયોગથી મહિલાઓની યોનિમાંથી નીકળતા નેચરલી લુબ્રીકેન્ટ ઓછા થઇ જાય છે. જે કારણથી તેણે સંબંધ બનાવવામાં અતિશય દુખાવો કરવાનો સામનો કરવો પડી શકે છે.
– સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ મહિલાઓની યોનિમાં થનારા ઇન્ફેક્શનનું પ્રમુખ કારણ છે તેનાથી યોનિની અંદર બળતરા અને ચીરા પડી શકે છે. સાથે જ માસિક ધર્મમાં પણ સમસ્યા જોવા મળી શકે છે.
– નિયમિત કોન્ડોમના ઉપયોગથી મહિલાઓની યોનિની રોગપ્રતિકારક પ્રણાલી પર નકારાત્મક પ્રભાવ પડે છે જેનું પરિણામ ભયાનક હોય શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન