Congratulations on the completion of 10 million of Vagyo re Dhol hellaro
  • Home
  • Featured
  • VIDEO: હેલ્લારોએ ફરી સ્થાપ્યો નવો રેકોર્ડ! અભિનેત્રીઓએ મળીને કરી ઉજાણી, નક્કી તમે થીરકશો

VIDEO: હેલ્લારોએ ફરી સ્થાપ્યો નવો રેકોર્ડ! અભિનેત્રીઓએ મળીને કરી ઉજાણી, નક્કી તમે થીરકશો

 | 1:18 pm IST

હાલમાં એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો છે હેલ્લારોના ગીત વાગ્યો રે ઢોલ પરના ડાન્સનો. હાલમાં જ આ ગીતને 10 મિલિયન વ્યૂ પૂરા થયા છે. એની ખુશીમાં હેલ્લારો ફિલ્મની બધી અભિનેત્રીઓએ મળીને આ ગીત પર ડાન્સ કર્યો હતો અને વીડિયો શેર કર્યો છે. જે હાલમાં લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

આ ગીતમાં જેટલી અભિનેત્રીએ ડાન્સ કર્યો એ બધા પોતાના ઘરમાં જ રહીને કર્યો છે. કોઈ આ શૂટિંગ માટે બહાર નથી નીકળ્યું. હેલ્લારો ફિલ્મ એટલી એવી ગુજરાતી ફિલ્મ કે જેના પડઘા છેક નેશનલ સુધી પડ્યા હતા. જેટલી મેહનતથી આ ફિલ્મ બની એવી જ રીતે એવા જ ભાવ સાથે લોકોએ પણ આ ફિલ્મને વધાવી લીધી છે. તો જુઓ આ સરસ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન