Congress Leader Paresh Dhanani with Snake
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ હાથેથી પકડ્યો સાપ

Video : ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ હાથેથી પકડ્યો સાપ

 | 11:58 am IST

ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હાલ ચર્ચાનો વિષય બન્યા છે. ધાનાણી કોઈ રાજકારણને લઈને પણ એક વીડિયોને લઈને ચર્ચામાં આવ્યાં છે. પરેશ ધાનાણીએ તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ એક સાપ પકડતા નજરે પડે છે. તેઓ ભારે બહાદુરીપૂર્વક ખડચિતળો પ્રજાતીના સાપને પકડે છે. આ સાપ વિરોધ પક્ષના નેતાના નિવાસસ્થાને આવી ચડ્યો હતો. ફૂંફાડા મારતા સાપને પૂંછડીથી પકડી તેને મોઢાથી પકડવાનો પ્રયાસ કરતા જણાય છે. ધાનાણીએ સાપને પકડીને જંગલમાં છોડી મૂક્યો હતો. આ વીડિયો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પોતે જ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો સાથે તેમણે ભાજપ પર કટાક્ષ કરતા નીચે લખ્યું છે કે, ‘ખડ શીતળો’ આજે ‘સાપ’ પણ સરનામું ભુલ્યો, ‘એરૂ’ પકડતા ય આવડે હો ભાઈ.!