Congress leader misbehaves with traffic police for stopping his car
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોગ્રેસ નેતાએ પોલીસકર્મીને ધમકાવતા કહ્યું- ‘ઓકાતમાં રહે’, Viral Video

કોગ્રેસ નેતાએ પોલીસકર્મીને ધમકાવતા કહ્યું- ‘ઓકાતમાં રહે’, Viral Video

 | 4:45 pm IST

કર્ણાટકમાં કોગ્રેસ-જેડીએસની સરકાર બન્યા પછી વારંવાર નવા-નવા વિવાદ સામે આવી રહ્યા છે. હાલમાં જાણવા મળ્યું છે કે કોંગ્રેસ નેતા પીએન કૃષ્ણમૂર્તિ, જે એક ટ્રાફિક પોલીસકર્મીને અપશબ્દ બોલી રહ્યા છે.

જાણકારી અનુસાર, એક ટ્રેફિક પોલીસકર્મીએ પીએન કૃષ્ણમૂર્તિની ગાડીને રોકી હતી, તો આ પોલીસકર્મી સાથે અભદ્ર ભાષામાં વાત કરવા લાગી હતી. આ દરમિયાન કૃષ્ણમૂર્તિએ પોલીસકર્મીને ‘ઈડિયટ’ પણ કહી નાખ્યું.

વિડીયોમાં કૃષ્ણમૂર્તિ પોલીસકર્મી ઘમકી ભર્યા અંદાજમાં આ પણ કહેતો જોવા મળ્યો હતો કે ‘તું જાણતો નથી કે તું કોની સાથે વાત કરી રહ્યો છું.’ તમને જણાવી દઈએ કે કૃષ્ણમૂર્તિએ કર્ણાટકમાં ટી દાસરહલ્લી સીટ પરથી કોંગ્રેસના ટીકીટ પર ચૂંટણી લડી હતી. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.