Video: રાહુલ ગાંધીએ પેટલાદમાં ઝૂપડામાં રહેતા લોકો પાસેથી સામેથી માંગ્યું પાણી - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • Video: રાહુલ ગાંધીએ પેટલાદમાં ઝૂપડામાં રહેતા લોકો પાસેથી સામેથી માંગ્યું પાણી

Video: રાહુલ ગાંધીએ પેટલાદમાં ઝૂપડામાં રહેતા લોકો પાસેથી સામેથી માંગ્યું પાણી

 | 11:11 pm IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આગોતરા રાજકીય માહોલને વધુ તેજ બનાવવા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. રાહુલ ગાંધીએ પેટલાદનાં સાનાતરી વિસ્તારની મુલાકાત લીધી હતી. તે વિસ્તારમાં ઝૂપડામાં રહેતા લોકોને તેઓ મળ્યા હતાં. તે દરમિયાન રાહુલે ઝૂપડામાં રહેતા લોકો પાસેથી સામેથી માંગીને પાણી પણ પીધુ હતું.