કોંગ્રેસની જીત પર દિલ ખોલીને નાચ્યા 'મોદી', જુઓ Video - Sandesh
  • Home
  • Videos
  • કોંગ્રેસની જીત પર દિલ ખોલીને નાચ્યા ‘મોદી’, જુઓ Video

કોંગ્રેસની જીત પર દિલ ખોલીને નાચ્યા ‘મોદી’, જુઓ Video

 | 6:19 pm IST

રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ વિદાનસભા ચૂંટણીમાં જબરદસ્ત પ્રદર્શન બાદ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ ઓફિસમાં પણ શશ્નનો માહોલ છે. લખનઉ સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં પણ ધુમ ધામથી ઉજવણી કરવામાં આવી. કોંગ્રેસીઓની ખુશી ત્યારે બમણી થઇ ગઇ જ્યારે મોદી તેમને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા. માત્ર એટલું જ નહી તેમણે કોંગ્રેસીઓની જીત પર તેમને શુબેચ્છા પાઠવતા ડાન્સ પણ કર્યો. આ પહેલ કે તમે કન્ફ્યૂઝ થઇ જાવ તમને જણાવી દઇએ કે, વીડિયોમાં દેખાતા આ ભાઇ નરેન્દ્ર મોદીના હમશકલ અભિનંદન પાઠક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન