ટેટુનો શોખના ફોટાને મળ્યા લાઈક્સ કરોડો - Sandesh
  • Home
  • Sports
  • Football
  • ટેટુનો શોખના ફોટાને મળ્યા લાઈક્સ કરોડો

ટેટુનો શોખના ફોટાને મળ્યા લાઈક્સ કરોડો

 | 12:26 pm IST

બ્રાઝીલના જાણીતા ફુટબોલ સ્ટાર નેમાર જુનિયર એકાએક ચર્ચાસ્પદ બની ગયો છે. 26 વર્ષનો નેમાર અન્ય ખેલાડીઓની જેમ ટેટુનો શોખીન છે. નેમારે સોશિયલ મીડિયા પર તેની એક તસવીર મુકી છે, જેને જોઈ તેના ફેન્સ સ્તબ્ધ થઈ ગયા છે.

ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરને અત્યાર સુધી 2,456, 921 લાઈક મળ્યા છે. ફેસબુક પર 2.25 લાખ કરતાં વધારે લાઈક મળ્યા છે.

રિયલ મેડ્રિડ સામેની પેરિસ સેન્ટ જર્મેની મેચ અગાઉ નેમાર તેના નવા ટેટૂ સાથે ફેન્સ સમક્ષ આવ્યો હતો. આ વખતે તેના શરીરનો માત્ર નીચેનો ભાગ જ ટુવાલથી ઢંકાયેલો હતો. નેમારે તેના આ ફોટા સાથે  @mariotestino નામ લખ્યું છે. તેઓ પેરુના ફેશન અને પોર્ટ્રેટ ફોટોગ્રાફર છે.