Controversial Statement By Geniben Thakor About Nitin Patel
  • Home
  • Featured
  • Video: કૉંગ્રેસની આ મહિલા નેતાએ નીતિન પટેલની ‘પાડા’ સાથે સરખામણી કરતા કહ્યું કે…

Video: કૉંગ્રેસની આ મહિલા નેતાએ નીતિન પટેલની ‘પાડા’ સાથે સરખામણી કરતા કહ્યું કે…

 | 12:40 pm IST

વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વાવનાં ઇશ્વરીયા ગામની મીટિંગમાં ગેનીબેને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ગેનીબેને આરોપ લગાવ્યો છે કે તેમના વિસ્તારમાં કામ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે, પરંતુ કામને રોકી દેવામાં પણ આવે છે. ગેનીબેનનું કહેવું છે કે તેમના વિસ્તારમાં ભાજપ દ્વારા કામો અટકાવી દેવામાં આવે છે.

ગેનીબેને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પાડા અને ગેંડા સાથે સરખાવ્યા છે. તેમના આ નિવેદને ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન