Corn and Veg soup with Cilantro recipe for monsoon
  • Home
  • Videos
  • Video : 5 મિનીટમાં એવું સૂપ બનાવતા શીખો, જે ગુણોથી ભરપૂર છે

Video : 5 મિનીટમાં એવું સૂપ બનાવતા શીખો, જે ગુણોથી ભરપૂર છે

 | 2:47 pm IST

હાલ એવી સીઝન ચાલી રહી છે, કે ચારેતરફ અનેક લોકોને શરદી-ખાંસી અને વાઈરલ ઈન્ફેક્શન થઈ રહ્યાં છે. ત્યારે આવામાં ખાવાપીવામાં પણ ધ્યાન રાખવું પડે છે. આવી સીઝનમાં જો હેલ્ધી સૂપ બનાવવામાં આવે, તો તે શરીર માટે ગુણકારી તો હોય છે, પણ સાથે જ શરદી-ખાંસીમાં પણ રાહત આપી શકે છે. આવામાં આજે અમે તમને કોર્ન એન્ડ વેજ સૂપ વિથ સેલાન્ત્રોની રેસિપી આપીએ છીએ. આ સૂપ ટેસ્ટમાં તો બેસ્ટ હશે જ, સાથે જ તમારી ઈમ્યુનિટી પણ વધારશે.