corona lockdown urvashi rautela are missing old shared a bikini image
  • Home
  • Featured
  • લોકડાઉનમાં ઘરે રહીને જૂના દિવસો યાદ આવ્યા, ઉર્વશીએ બિકીની PHOTOS અપલોડ કરી કહ્યું કે…

લોકડાઉનમાં ઘરે રહીને જૂના દિવસો યાદ આવ્યા, ઉર્વશીએ બિકીની PHOTOS અપલોડ કરી કહ્યું કે…

 | 6:47 pm IST

કોરોના સાથેની લડતમાં આખો દેશ એક સાથે ઊભો રહ્યો છે. પીએમ મોદીના લોકડાઉનના નિર્ણયને ચારે બાજુથી સમર્થન મળી રહ્યું છે. તે જ સમયે બોલિવૂડ સ્ટાર્સ પણ આ લડાઇમાં સાથે ઉભા છે. પરંતુ તે વચ્ચે તેઓ તેમના જૂના સમયને પણ યાદ કરતાં રહે છે.

હાલમાં ઉર્વશી રૌતેલાએ પોતાનો જૂનો સમય યાદ કરીને એક ફોટો અપલોડ કર્યો છે. જ્યારે કોઈ પ્રકારે લોકડાઉન નહોતું અને ત્યાંરે બહાર નીકળવામાં કોઈ પ્રતિબંધ નહોતો. ઉર્વશી રૌતેલાએ બિકીનીમાં એક તસવીર શેર કરતી વખતે પોતાનો જૂનો સમય યાદ કર્યો છે. આ તસવીર ઉર્વશીની માલદીવ ટ્રીપની છે. ઉર્વશીએ ફોટો અપલોડ કરીને લખ્યું કે,સુખી સમય પર પાછી વિચારી રહી છું. હવે તમારી આસપાસના લોકો માટે સકારાત્મક અને મજબૂત રહેવું એ પહેલાં કરતા વધારે છે. સાથે મળીને આપણે આમાંથી પસાર થઈ શકીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન