Corona's condition worsenedCorona's condition worsened
  • Home
  • Vishesh
  • કોરોનાથી હાલત થઈ ખરાબ, જાણો રાજ્યોમાં હકિકતની સ્થિતિ શું છે

કોરોનાથી હાલત થઈ ખરાબ, જાણો રાજ્યોમાં હકિકતની સ્થિતિ શું છે

 | 11:01 pm IST
  • Share

સૌથી પહેલા એ પરિસ્થિતિથી વાકેફ થઇએ જે આપણને ડરાવી રહી છે. હવે દેશનો દરેક નાગરિક એ કહી રહ્યો છેકે, ડરવું જરૂરી છે. કેમ કે, આ બિમારી ન જાત જોવે છેકે, ન ઉંમર તમામ લોકો આની ચપેટમાં આવી રહ્યા છે. એટલા માટે જ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય રહ્યા છે. સ્મશાનોમાં મૃતદેહો 24 કલાક સળગી રહ્યા છે. આનાથી ખરાબ પરિસ્થિતિ આપણા માટે શું હોય.

તમામ દેશવાસીઓની અત્યારે એકમાત્ર ચિંતા છેકે, જો આ બિમારીથી સંક્રમિત થઇ ગયા તો જઇશું ક્યાં. કેમ કે, હોસ્પિટલમાં તો, જગ્યા નથી. જગ્યા છે તો, ઓક્સિજનની અછત છે. ઓક્સિજન પણ છે તો, દવાની અછત છે. એટલું જ નહીં જે લોકો સંક્રમિત નથી થયા અને વેક્સિન લગાવવા ઇચ્છા ધરાવી રહ્યા છે એવા લોકોને પણ ચિંતા છેકે, હવે વેક્સિન પણ મળી નથી રહી. એટલા માટે આ એક પ્રકારે સુનામી જ છે. બિમારીની સુનામી. રાજ્યોમાં હાલ જે ઇન્જેક્શનને લઇને ઓહાપોહ થઇ રહ્યો છે એ પણ જાણો કે ક્યા રાજ્યોમાં હકિકતની સ્થિતિ શું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો