PICS: આ લગ્નમાં દુલ્હન જાડી અને ખર્ચ પણ તગડો - Sandesh
  • Home
  • World
  • PICS: આ લગ્નમાં દુલ્હન જાડી અને ખર્ચ પણ તગડો

PICS: આ લગ્નમાં દુલ્હન જાડી અને ખર્ચ પણ તગડો

 | 4:30 pm IST

અનેક મોંઘા અને હજારો લોકોની હાજરી સાથેના લગ્ન તમે જોયા હશે, પરંતુ સ્લોવાકિયામાં તાજેતરમાં થયેલા લગ્ન ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે.

સ્લોવાકિયામાં યોજાયેલા આ લગ્ન માટે ચાર દિવસ સુધી સમારોહ યોજાયો હતો. 19 વર્ષની દુલ્હને રૂ. 1.50 કરોડનો ડ્રેસ પહેર્યો હતો. આટલું જ નહીં લગ્નમાં મહેમાનો માટે ભારે ખર્ચ પણ કરાયો હતો. મહેમાનોએ વર અને વહુને મોંઘી ભેટ-સોગાદો પણ આપી હતી.

આ બિગ ફેટ વેડિંગમાં દુલ્હા-દુલ્હનને મોંઘી મોંઘી ભેટ આપવાની સાથે પરિવાજનો તથા સગાસંબંધીઓએ દુલ્હન પર પરંપરાગત રીતે સોનુ પણ લૂંટાવ્યું હતું.

દુલ્હીન ઈક્કા પર સેંકડ઼ો યુરોની નોટોનો વરસાદ કરાયો હતો. મ્યુઝિક સેરેમની સાથે દુલ્હને લગ્નખંડમાં પ્રવેશ કર્યો હતો . તેનો સંપૂર્ણ ડ્રેસ નોટોથી સજાવેલો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન