મોતને મ્હાત આપતી કારનો વીડિયો જોઈ અંતે કહેશો હાશ... - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • મોતને મ્હાત આપતી કારનો વીડિયો જોઈ અંતે કહેશો હાશ…

મોતને મ્હાત આપતી કારનો વીડિયો જોઈ અંતે કહેશો હાશ…

 | 5:51 pm IST

યુરોપના દેશ રોમાનિયામાં એક દંપતિની કાર વાવાઝોડામાં સપડાઈ ગઈ હતી. એક સમયે જો કારની આગળની લાઈટ ચાલુ ન હોત તેમની કાર અન્ય કોઈ વાહન સાથે અથડાઈ જતી. દંપતિ તેમના સંતાનોને લેવા 17 સપ્ટેમ્બરે બોક્સા જઈ રહ્યું હતું. જેથી કરીને સંતાનો તેમના દાદા-દાદી સાથે થોડો સમય પસાર કરી શકે.

તિશિમોરાથી નીકળતી વખતે તડકો હતો અને ગરમી હતી પરંતુ 80 કિમીનું અંતર કાપતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને કાર વાવાઝોડામાં સપડાઈ હતી. આ વીડિયો  ફેસબુક અને યુટ્યુબ પર મુકાતા જ હજારો વ્યૂ મળ્યા છે.