cousins hug for the first time since covid19 shutdown
  • Home
  • Featured
  • કોરોનાનો આ વીડિયો આખા વિશ્વમાં ચર્ચાયો, ગેરન્ટી સાથે એક જ સેકન્ડે હસતાં હશો અને રડતાં પણ હશો!

કોરોનાનો આ વીડિયો આખા વિશ્વમાં ચર્ચાયો, ગેરન્ટી સાથે એક જ સેકન્ડે હસતાં હશો અને રડતાં પણ હશો!

 | 5:11 pm IST

કોરોના વાયરસે ઘણાની જિંદગી બદલી નાંખી છે. લોકો લાંબા સમયથી ઘરમાં છે. જો કે લોકડાઉન ખૂલ્યું છે ત્યારે લોકો સામાજિક અંતરનું ધ્યાન રાખીને આગળ વધી રહ્યા છે. એવામાં એકબીજાને ગળે મળવું એ દુરની વાત થઈ. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને લોકો ભાવનાશીલ બની ગયા છે. તેમાં એક બહેન ભાઈ મહિનાઓ પછી ભેટે છે.

આ વીડિયો બુધવારે ફેસબુક પર શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘ખાતરી આપું છું કે આ વીડિયો જોઈને તમે એક જ ક્ષણે હસતાં હશો અને તે જ સમયે રડતાં હશો આપણા બાળકો પર કેટલી અસર કરે છે તે પહેલાં અમને ખબર નહોતી. ‘તો જુઓ આ સરસ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન