Cow Feeding Puppies Video Viral
  • Home
  • Videos
  • ગલૂડિયાઓને દૂધ પીવરાવતી ગાયનો આ વિડીયો થઈ રહ્યો છે વાયરલ

ગલૂડિયાઓને દૂધ પીવરાવતી ગાયનો આ વિડીયો થઈ રહ્યો છે વાયરલ

 | 2:44 pm IST

ગાયને માતા કહેવામાં આવે છે. તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે જે જોઇને તમે સમજી જશો કે શા માટે ગાયને માતા કહેવાય છે. આ વિડીયોમાં જોઇ શકાય છે કે ગાય કૂતરાનાં બચ્ચાઓને દૂધ પીવડાવી રહી છે. ગલૂડિયાઓને દૂધ પીવડાવી રહેલી આ ગાયનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

સામાન્ય રીતે જોવા જઈએ તો કોઇપણ અન્ય પશૂ અજાણ્યા લોકો કે પશૂનાં નજીક આવતા જ ચોકન્નુ થઈ જાય છે અને કેટલીકવાર પ્રતિક્રિયા આપતા તેને દૂર કરવાનો પ્રયત્ન પણ કરે છે. જો કે આ વિડીયોમાં તેવું કશું જ થતુ નથી અને ગાય ગલૂડિયાઓને આરામથી દૂધ પીવા દે છે.

ગાય અને કૂતરાનાં બચ્ચાઓનો આ પ્રેમાણ વિડીયો જોઇને તમે ખુશ થઈ જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન