cow kicking in the odhav canal
  • Home
  • Videos
  • Featured Videos
  • કેનાલમાં ગાય ખાબકી, પછી આવી રીતે કરાયું રેસ્ક્યુ

કેનાલમાં ગાય ખાબકી, પછી આવી રીતે કરાયું રેસ્ક્યુ

 | 7:35 pm IST

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલમાં ગાય ખાબકી. ગાયને કેનાલમાંથી બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી.

ફાયર બ્રિગેડની ટીમ સાથે સ્થાનિકોએ ભારે જહેમતથી ગાયને કેનાલમાંથી બહાર કાઢી હતી. ઘટનાને પગલે સ્થાનિકોનો આરોપ છે કે, કેનાલ ફરતે અડધી જ જાળી લગાવવામાં આવી હોવાથી અવારનવાર આવી ઘટનાઓ બને છે.