રસ્તે રઝળતી ગાયને કતલખાના સુધી આવી ક્રુર રીતે લઈ જવાઈ, video થયો viral - Sandesh
  • Home
  • Videos
  • રસ્તે રઝળતી ગાયને કતલખાના સુધી આવી ક્રુર રીતે લઈ જવાઈ, video થયો viral

રસ્તે રઝળતી ગાયને કતલખાના સુધી આવી ક્રુર રીતે લઈ જવાઈ, video થયો viral

 | 7:12 pm IST

દશેરાના દિવસે મહેમદાવાદમાં ગાયની ચોરીનો ચકચારી વીડિયો સામે આવ્યો છે. ગાય ચોરીનો આ વીડિયો જોઈ તમારા રુંવાડા ઉભા થઈ જશે. રસ્તે રખડતી એક ગાયને કેવી રીતે બળજબરીથી કારમાં ઉઠાવીને લઈ જવાય છે તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન