cricket-shikhar-dhawan-become-and-aesha-dhawan-dance video
  • Home
  • Featured
  • ‘ઢલ ગયા દિન હો ગઈ શામ’ ગીતની મોજમાં શિખર ધવને પત્ની સાથે શેર કર્યો સુંદર VIDEO

‘ઢલ ગયા દિન હો ગઈ શામ’ ગીતની મોજમાં શિખર ધવને પત્ની સાથે શેર કર્યો સુંદર VIDEO

 | 12:01 pm IST

કોરોના વાયરસના કારણે બધા જ લોકો ઘરમાં પુરાઈ ગયા છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. લોકડાઉન બધા બધા જ ક્રિકેટર સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયા છે. હાલમાં શિખર ધવને પણ બોર ન થવાય એટલા માટે કંઈક કર્યું છે અને એનો વીડિયો વાયરલ કર્યો છે. તેણે આ વીડિયોમાં પોતાની પત્નીનો પણ સમાવેશ કર્યો છે. સાથે જ ખુબ સુંદર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

ઢલ ગયા દિન હો ગઈ શામ ગીત વાગી રહ્યું છે અને બન્ને જણ ટેનિસ રમતાં દેખાઈ રહ્યા છે. બન્ને વચ્ચેનો તાલમેલ જોઈને ફેન્સ હરખાઈ ગયા છે અને હાલમાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. બન્નેના આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. તો જુઓ અહીં આ સુંદર વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન