cricketer kl rahul Girl Friend sonal chauhan hot photos viral
  • Home
  • Featured
  • KL રાહુલ સાથે લવ અફેરમાં ચર્ચાઈ ગયેલી હોટ અભિનેત્રીએ હદ વટાવી, શેર કર્યા બોલ્ડ PHOTOS

KL રાહુલ સાથે લવ અફેરમાં ચર્ચાઈ ગયેલી હોટ અભિનેત્રીએ હદ વટાવી, શેર કર્યા બોલ્ડ PHOTOS

 | 3:43 pm IST

‘જન્નત ગર્લ’ સોનલ ચૌહાણ અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલના લવ અફેરની ખબરો એક સમયે ખુબ જ ઉડી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે સોનલ અને રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે એ વાત પર સોનલ ચૌહાણે પ્રતિક્રિયા પણ આપી હતી. સોનલે કહ્યું હતું કે, આ વાતોમાં કોઈ હકીકત નથી. આ માત્ર અફવાઓ છે.રાહુલ સારો ક્રિકેટર છે અને તે ખૂબ ટેલેન્ટેડ છે. મારી અને રાહુલ વચ્ચે કશું જ નથી.

સોનલ ચૌહાણ છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ છે. હાલમાં તેના બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યો છે. સોનલની અદા જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. અહીં જુઓ તેના બોલ્ડ ફોટો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન